નાકામુરાએ ડેનીયલને ઓનલાઇન ઇન્ટરનેશનલ રેપિડ ફાઇનલમાં આપી માત

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 લિંડોરસ એબી ઓનલાઇન ઇન્ટરનેશનલ રેપિડ ચેસનો ફાઈનલ અમેરિકાના હિકારૂ નાકામુરા અને રશિયાના ડેનિયલ ડુબોવ વચ્ચે બેસ્ટ ઓફ થ્રીના આધાર પર રમાડવામાં આવી રહી છે.

 

પ્રથમ દિવસના મુકાબલામાં ચાર રેપિડ મુકાબલા પાડવામાં આવ્યા હતા જેમાં નાકામુરાએ એક તરફા 2.5-1.5 થી ડેનિયલને માત આપતા 1-0 થી જીત પ્રાપ્ત કરી લીધી છે.

 

બંને વચ્ચે થયેલા રેપિડ મુકાબલામાં ક્યુજીડી ઓપનિંગમાં મુકાબલો રમાડવા આવ્યો હતો જેમાં સફેદ મોહરા થી રમી રહેલા ડુબોબે પોતાના પ્યાદા ને પછી તરફથી સમય પહેલા જ હારી ચૂક્યા હતા પરિણામે વજીર અને ઍન્ડગેમમાં નાકામુરાએ તેમને જીતવા માટે કોઈ મૂકો છોડ્યો ન હતો અને શાનદાર જીત તેણે 46 ચાલમાં પ્રાપ્ત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS