છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસે દુનિયાભરના લોકોમાં હાહાકાર ફેલાવી રાખ્યો છે, એવા મા તેનાથી બચવા માટે કેટ કેટલા ઉપાય કરવામાં આવી રહ્યા નથી પરંતુ હજી સુધી સંપૂર્ણ રીતે તેના પર કાબૂ મેળવી શકાયો નથી ડૉક્ટરોનું માનીએ તો તેના થી બચવા માટે વારેવારે હાથ ધોવા અનિવાર્ય છે, જ્યારે માસ્ક પહેરવા અને રોગપ્રતિકારક શક્તિને વધારવા ની જરૂરિયાત છે એવામાં લોકો એવી ચીજ વસ્તુઓનો સેવન કરી રહ્યા છે કે જે તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે. આવો જ એક પદાર્થ છે ચણોઠી.
ચણોઠી એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે ઘણી બધી બીમારીઓથી પણ દૂર રાખે છે મોટાભાગના લોકો ચણોઠીને ચુસવાનું કે પછી ભાનમાં લેવાનું પસંદ કરે છે આ એક એવી આયુર્વેદિક ઔષધિ છે જેમાં કેલ્શિયમ વસા, રાઇઝ એસિડ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ બાયોટિક અને પ્રોટીનની માત્રા વધારે મળી આવે છે. ચાલો જાણીએ ચણોઠીના સેવન ના ફાયદાઓ.
1. ચણોઠી દ્વારા ત્વચા અને વાળની સમસ્યા માટે ખૂબ જ કારગર સાબિત થાય છે, આ માટે ચણોઠી અને આમળાનું ચૂર્ણ બનાવી પાણી સાથે પીવું જોઈએ છે જેથી ત્વચામાં ચમક આવે છે અને વાળનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
2. ચણોઠીના સેવનથી માસિક દરમિયાન થતા દર્દમાં પણ ઘણી બધી રાહત મળે છે, આ સમયગાળા દરમિયાન લોહીનો પ્રવાહ વધારે હોય છે, જ્યારે પાણીમાં ૨ ટેબલસ્પૂન ચણોઠીનો પાવડર ચાર ગ્રામ સાકર સાથે મિક્સ કરી અને પાણી સાથે ધીરે ધીરે લેવો જોઈએ આમ કરવાથી તમારા દર્દમાં રાહત મળશે તેમજ લોહીનો પ્રવાહ પણ વધારે થશે નહીં.
3.ચણોઠી દ્વારા શરીરનો થાક ઓછો થાય છે, જેથી બે ગ્રામ ચણોઠી પાઉડરને 1 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન મધ સાથે ગરમ દૂધમાં મિક્સ કરી અને પીવો જોઇએ.
4. જો તમને અલ્સરની બીમારી હોય તો નિયમિત રૂપે એક ગ્લાસ દૂધ સાથે એક ટેબલ સ્પૂન ચમચી પાઉડર લઈ અને દિવસમાં બેથી ત્રણ વખત પી શકો છો ચણોઠીનું સેવન કરવાથી શરદી ખાંસી કફ વગેરેમાં રાહત મળે છે અને વાઇરલ ઇન્ફેક્શનથી બચાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું
April 21, 2021 09:58 AMથલાઈવી ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થશે : કંગના
April 21, 2021 09:53 AMદિલ્હી કેપિટલ્સ સામે હાર્યા બાદ રોહિત શર્માને વધુ એક ઝટકો : ફટકારાયો રૂ.12 લાખનો દંડ
April 21, 2021 09:17 AMકોરોનાનો નવો રેકોર્ડ : પહેલીવાર એક જ દિવસમાં 2 હજાર થી વધુ મોત અને 3 લાખ નવા પોઝિટિવ કેસ
April 21, 2021 08:55 AMRam Navami 2021 : જાણો આજે રામનૂં પૂજન કરવાનું મૂર્હુત અને પૂજા વિધિ
April 21, 2021 08:33 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech