મૌનીના બીચ લુકની બોલ્ડ તસવીરો વાયરલ, જુઓ pics

  • February 13, 2020 11:28 AM 18 views

મૌની રોય પણ આજકાલ માલદીવમાં રજાઓ માણવામાં વ્યસ્ત છે. મૌનીએ આ વેકેશનના ફોટો શેર કર્યા છે. જેમાં તે સમુદ્રકિનારે બેઠેલી જોવા છે. મૌનીએ બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે. તે બીચ પર સૂર્યાસ્તની મજા લઇ રહી છે.