વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની જુઓ એક ઝલક

  • February 13, 2020 05:00 PM 24 views

વિશ્વનું સૌથી મોટું  મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ ખાતે તૈયાર થઈ ગયું છે. આ મોટેરા સ્ટેડીયમ એક લાખથી વધુ લોકોની ક્ષમતા ધરાવતું છે. આ ક્રિકેટ સ્ટેડિયમનું  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. તેવામાં આ સ્ટેડિયમની કેટલીક તસવીરો વાયરલ થઈ છે.