કોરોનાને પગલે મોરબી સબ જેલમાંથી ૧૯ કેદીઓ મુકત

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના પગલે મોરબી સબ જેલમાં સજા ભોગવી રહેલા ૧૯ કેદીઓને ૨ માસના પેરોલ પર મુકત કરવામાં આવ્યા છે. જેમાં કાચાકામના ૧૫ અને પાકા કામના ૪ કેદીઓનો સમાવેશ થાય છે. આ કેદીઓને જેલના સ્ટાફે પોતાના વાહનમાં બેસાડીને ઘરે પણ પહોંચાડયા હતા.હાલ કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં જેલમાં રહેલા કેદીઓ ચેપગ્રસ્ત ન બને તે માટે તેઓને છોડવાની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. તે દરમિયાન મોરબી સબ જેલમાં પણ કાચા કામના કેદી પ્રકાશ ઉર્ફે પકો ડાયાભાઈ ફાંગલિયા, વિશાલ ભરતભાઈ ફાંગલિયા, નિકુલ સાર્દુલભાઈ ફાંગલિયા, કમલેશ ઉર્ફે કમો સાર્દુલભાઈ ફાંગલિયા, સહદેવભાઈ સાર્દુલભાઈ ફાંગલિયા, જગદીશ પ્રવીણભાઈ સિતાપરા, માવજીભાઈ મગનભાઈ કૈલા, દિનેશભાઈ પુંજાભાઈ ટુડિયા, ગોપાલ બાલુભાઈ સૂર્યવંશી, પ્રવીણ રણછોડભાઈ ભોજાણી, મિતેષ ઉર્ફે પ્રેમ અ‚ણભાઈ સહેજાદ કાળુભાઈ પરમાર, નાનજીભાઈ સોમાભાઈ જિંજુવાડિયા, હર્ષદ દીપકભાઈ સીળોજિયા, બાદશાહ રમજાનભાઈ ફકીર તેમજ પાકા કામના કેદી હર્ષદગિરી ભવાનગિરી ગોસ્વામી, ઈમરાન નૂરમામદ કૈડા, બળદેવભાઈ ગોવિંદભાઈ ચાવડા અને ભાવેશ સામજીભાઈ ચાવડાને બે માસના પેરોલ પર મુકત કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS