સુરેન્દ્રનગર માલધારી સમાજ ના 27 થી વધુ વ્યક્તિ ઉત્તરભારતના પ્રવાસે જતા ફસાયા      

  • October 28, 2020 11:34 AM 

 ભરવાડ સમાજના 27 થી વધુ વ્યક્તિઓ 24 તારીખે ઉત્તરભારતના પ્રવાસે ગયા હતા  જેઓ lockdown ની સ્થિતિ સર્જાતા madurai ખાતે ફસાયા હોવાનો વીડિયો સામે આવ્યો છે હાલ તંત્ર ને એક વીડિયોમાં અપીલ કરતા માલધારી સમાજના આગેવાનો તથા મહિલાઓ આપવીતી જણાવતા જોવા મળે છે.આ વીડિયોમાં તંત્રને અપીલ કરવામાં આવે છે અને જણાવે છે કે હાલ અમને ગુજરાતની સરહદ સુધી મોકલી આપવામાં આવે તેમ જ અમારી પાસે પૈસા અને ખાવાનું ખૂટી રહ્યું છે વિડીયામાં માલધારી સમાજના આગેવાનો તંત્રની અપીલ કરતા જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા તાકિદે  માલધારી સમાજના ફસાયેલા વ્યક્તિઓને મદુરાઈથી ગુજરાતમાં લાવવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માલધારી સમાજની માંગ ઉઠવા પામી છે           


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS