મોરારિબાપુએ લીધી કોરોનાની રસી

  • March 09, 2021 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં અત્યારે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે ત્યારે આજે સાવરકુંડલા ખાતે કથાકાર મોરારી બાપુએ પણ કોરોનાની રસી લીધી હતી. શેઠ લલ્લુભાઇ આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકસીન લીધી હતી.આ સમયે આરોગ્ય વિભાગના સ્ટાફ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. મોરારીબાપુએ લોકોને વેકસીન લેવા માટે અપીલ પણ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS