રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયા 626 નવા કેસ, 19 દર્દીના મોત, ગુજરાતમાં કુલ કેસ 32023

  • June 29, 2020 08:25 PM 826 views

 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 626 કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન 19 દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યાં કુલ કેસનો આંકડો 32023 પર પહોંચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 440 છે. 

 

રાજ્યમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સ્વસ્થ થયેલા કુલ દર્દીઓની સંખ્યા 23248 છે જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6947 છે. રાજ્યમાં હાલ કુલ 6947 એક્ટિવ કેસ છે તેમાંથી 6884 સ્ટેબલ છે જ્યારે 63 વેન્ટીલેટર પર છે. 

 

 

નવા નોંધાયેલા કેસનુું બ્રેકઅપ

 

અમદાવાદ કોપોરેશન 222

સુરત કોપોરેશન 185

વડોદરા કોપોરેશન 47

સુરત 21

પાટણ 20

અમદાવાદ 14

રાજકોટ 11

આણંદ 11

મહેસાણા 10

અમરેલી 10

સુરેન્રનગર 9

ભરૂચ 8

અન્ય રાજ્ય 8

ખેડા 7

જામનગર કોપોરશન 6

અરિલ્લી 6

ભાવનગર કોપોરેશન 4

 વડોદરા 3

પંચમહાલ 3

ગીર-સોમનાથ 3

રાજકોટ કોપોરેશન 2

ગાંધીનગર 2

કચ્છ 2

જુનાગઢ 2

નિસારી 2

દેવભૂમિ દ્વારકા 2

જુનાગઢ કોપોરેશન 1

ભાવનગર 1

બનાસકાંઠા 1

સાબરકાંઠા 1

બોટાદ 1

વલસાડ 1

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application