આ ભારતીય કલાકારનું દુબઈના બુર્જ ખલીફામાં  ઘર

  • May 22, 2020 01:21 PM 440 views

 

મલયાલમ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા એટલે મોહનલાલ. તેઓ એકટર ની સાથે સાથે પ્રોડ્યુસર, સિંગર અને થિયેટર આર્ટિસ્ટ પણ છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ મોહનલાલ પાસે દુબઈના 'બુર્જ ખલીફા'માં એક ફ્લેટ છે. તેનું ઘર આ બિલ્ડિંગના 29 માળ પર આવેલું છે.

 આ સિવાય મોહનલાલની મર્સિડીઝ બેંઝ, બી.એમ.ડબલ્યુ, જેગવાર, રેન્જ રોવર જેવી લક્ઝરી કાર પણ છે. મોહનલાલને પ્રોડક્શન ઉપરાંત રેસ્ટોરેન્ટ મસાલા બિઝનેસ ધરાવે છે અને સાઉથના અંબાણી તરીકે ઓળખાય છે. તેને લાઈફસ્ટાઈલ કોઈ મહારાજાથી કામ નથી.


1980માં 'મનઝિલ વિરીન્યા પૂકલ' તેથી તેને સફળતા મળી અને ત્યારબાદ તેની પાછળ ફરીને જોયું નથી તેની પાછળ સાબિત થઈ હતી અને તેના કેરિયરની સાચી શરૂઆત થઇ હતી.


1982થી 1985ની વચ્ચે તેની દર પંદર દિવસે ફિલ્મો રિલીઝ થતી. 1983માં 25થી વધારે  ફિલ્મોમાં કામ કર્યું હતું.1986 તેમના માટે શ્રેષ્ઠ કારકિર્દીનું વર્ષ હતું. 'રાજવીનતે મકન' ફિલ્મમાં ડીન તરીકે કામ કર્યું હતું, અને તેણે લોકોના દિલોદિમાગ પર ભારે પકડ જમાવી હતી. ફિલ્મ 'વાના પરસતમ' માટે તેને કથકલી નૃત્ય કલાકારની ભૂમિકા નિભાવી હતી, અને તેના માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application