બગસરામાં મોબાઇલ ટાવર, વૃક્ષો, વીજપોલ તૂટી પડયા

  • May 19, 2021 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરા પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે હાલાકી જોવા મળી હતી. બગસરાના હાર્દસમા વિસ્તાર ખાડિયા અમરાપર વિસ્તારમાં અચાનક વાવાઝોડાની ઝપટમાં રિલાયન્સ, વોડાફોન, એરટેલના ટાવર ખાબકયા હતાં, કોઇ જાનહાની થયેલ નથી હાલ બગસરા પંથકમાં અનેક નુકસાની સર્જાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS