જામનગરમાં પક્ષી પરિચય તથા મોબાઇલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન

  • January 21, 2023 09:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવાનગર નેચર કલબ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન અંતર્ગત પક્ષી બચાવો અભિયાન હેઠળ સ્કુલના બાળકો માટે પક્ષી પરિચય તથા મોબાઇલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં સહેરની વિવિધ સ્કુલના બાળકો ભાગ લેશે..
આવનારા પેઢી ઇશ્વરે આપેલી આ સુંદર પ્રકૃતિનો આદર કરતા શીખે તથા પશું પક્ષીઓ પ્રત્યે દયાભાવ જાગે એજ આ સ્પર્ધાનો મુખ્ય હેતુ છે..

તા:૨૨/૧/૨૩(રવિવાર)
સમય:સવારે ૭ થી ૮:૩૦
સ્થળઃ લાખોટા તળાવ,જામનગર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application