રેપીડ એકશન ફોર્સ દ્વારા મોબ ક્ધટ્રોલ ડ્રીલ ડેમો, શસ્ત્રપ્રદર્શન

  • February 22, 2023 10:44 PM 

રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટર ગ્રાઉન્ડ ખાતે રેપીડ એકશન ફોર્સ (આરએએફ) દ્વારા મોબ ક્ધટ્રોલ ડ્રીલ ડેમો તથા શસ્ત્ર પ્રદર્શન યોજાયું હતું. આરએએફ-100 બટાલિયનના જવાનોએ કયારેય કોઈ ઘટના વિરોધ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓ, ટોળાંને ઓછી સંખ્યા કે ઓછા બળથી મોબને કઈ રીતે કંટ્રોલ કરી શકાય તેનો ડેમો અપાયો હતો. આ ઉપરાંત શસ્ત્રોનું પ્રદર્શન રખાયું હતું. પોલીસ કમિશનરથી લઈ અન્ય અધિકારીઓ, સ્ટાફે મોબ ક્ધટ્રોલ ડ્રીલ ડેમો તેમજ શસ્ત્રોનું પ્રદર્શન નિહાળ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application