ગાંધીધામમાં સગીરા ઉપર દુષ્કર્મ

  • May 22, 2020 09:46 AM 1101 views

ગાંધીધામમાં સગીરાને બળજબરીપૂર્વક એકટીવા ઉપર લઈ જઈને બાવળની ઝાડીમાં તેની સાથે દુષ્કર્મ આચરનાર સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે જૂની સુંદરપુરી માં રહેતા આરોપી પ્રવિણકુમાર હેમા તુંરી બારોટ સવારના સાત વાગ્યાના અરસામાં 14 વર્ષ આઠ મહિનાની સગીરાને નોકરીની લાલચ આપી ને સગીરાને ધમકાવી ને બળજબરીપૂર્વક એકટીવા ઉપર બેસાડીને એફસીઆઈ  કોલોનીથી પાછળ ભટ્ટનગર બાવળોની ઝાડીમાં લઈ જઈને સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને જો કોઈને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application