રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે ૧૬ લાખ કિલો ઘઉંની આવક શરૂ થઇ હતી, હાલ સુધી ઘઉંની મિલો અને હોલસેલર્સ દ્વારા ખરીદી થઇ રહી હતી, જ્યારે હવે ધૂમ આવક શરૂ થતાં ગ્રાહકોએ બારમાસી ખરીદી શરૂ કરી છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, યાર્ડમાં તમામ જણસીઓમાં આજે સૌથી વધુ ૮૦,૦૦૦ મણ (૧૬ લાખ કિલો) ઘઉંની આવક નોંધાઇ હતી. ઘઉંની સીઝનના પ્રારંભે પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૬૦૦ સુધી હતો, દરમિયાન હવે ઉત્તરોતર આવક વધવા લાગતા ભાવ ઘટીને ટોપ ક્વોલિટીમાં રૂ.૫૫૦ સુધી જળવાય રહ્યા છે. દરમિયાન આજે ઘઉં ટુકડામાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ.૪૯૧થી ૫૫૦ અને લોકવનમાં રૂ.૪૯૭થી ૫૨૧ સુધી રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લામાં આગામી તા.૨૪ મે સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
May 12, 2025 04:47 PMઆ 5 ચાટ વજન ઘટાડવામાં પણ કરશે મદદ, સ્વાદમાં પણ બેસ્ટ
May 12, 2025 04:33 PM‘ઓપરેશન સિંદૂર’ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે
May 12, 2025 04:32 PM‘મહા રક્ત સંજીવની યજ્ઞ’માં કલેક્ટર, કમિશ્નર સહિત નાગરિકોએ કર્યુ રક્તદાન
May 12, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech