મહેંદી ડીઝાઇનથી વધારો હાથની સુંદરતા

  • February 24, 2020 03:41 PM 2159 views

હાથમાં મહેંદી મુકવી દરેક સ્ત્રીને ગમતી હોય છે. મહેંદી હાથની સુંદરતામાં વધારો કરે છે. મહેંદીને શ્રીંગારનો હિસ્સો માનવામાં આવે છે. એટલે સ્ત્રીઓને મહેંદી લગાવવી ગમે છે. ફાગણ મહીનામાં મહેંદીની રાજસ્થાની સ્ટાઇલ ખુબ પસંદ કરવામાં આવે છે. આ મહેંદી ડીઝાઇન સુંદરતામાં વધારો કરે છે. મહેંદીની રાધા ડિઝાઇન આ વખતે લોકોના દિલ જીતી શકે છે. બ્રિજની કળા પણ રાધા ડિઝાઇનમાં જોવા મળતી હોય છે. સુંદરતાની બાબતમાં અવધ પણ ખુબ આકર્ષક દેખાવ આપે છે. આ ડીઝાઇન યુવતીઓ વચ્ચે લોકપ્રિય બની છે. તેમજ કોલ્હાપુરી ડીઝાઇન પણ ખુબ દિલ જીતી રહી છે. આ ઉપરાંત મૈસુર ડીઝાઇનની મહેંદી પણ હાથની શોભા વધારે છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application