કોરોનાના સામના માટે સ્વચ્છતા જાળવવા મેયર-મ્યુનિ.કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના રોગચાળાના સામના માટે સ્વચ્છતા કઈ રીતે જાળવવી તે અંગે તેમજ શહેરમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવા અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ગઈકાલે સાંજે છ કલાકે મેયર અને મ્યુનિ.કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. સતત ત્રણ કલાક સુધી આ બેઠકમાં પરામર્શ કરાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS