સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલથી થઈ રહેલી તપાસમાં બોલીવુડની અનેક હસ્તીઓના નામ ખુલ્યા છે. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની ઘરપકડ બાદ, દીપિકા પાદુકોણ, સારા જેવી અભિનેત્રીઓની NCBએ પુછ્પરછ કરી છે ત્યારે વધુ ત્રણ ચોંકાવનારા નામ સામે આવ્યા છે.
આ મામલે એનસીબીના સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે બોલીવુડમાં ડ્રગ્સ રેકેટ પાછળ કેટલાક મોટા એકટરોનો હાથ છે. જેઓ પહેલા સુપર મોડેલ પણ રહી ચુક્યા છે. ધરપકડ કરાયેલ પેડલર્સેઆ બાબતે એનસીબીને કેટલાક એક્ટરના નામ આપ્યા છે અને એનસીબી હવે આ બાબતે વધુ તપાસ કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
દીપિકા પાદુકોણ, સારા અલીખાન અને શ્રધ્ધા કપુરની પુછપરછ બાદ હવે એનસીબી બોલીવુડના કેટલાક અભિનેતાઓને સંકજામાં કસવાની કવાયત કરી રહી છે. આ અભિનેત્રીને પુછોપરછ કરતા અનેક વિગતો જાણવા મળી હોવાનું એનસીબીના સુત્રોમાંથી જાણવા મળ્યું છે અને એ અભિનેતાઓ ઉપર ખૂબ ગંભીર આરોપ લગાવવમાં આવ્યા છે. જોકે હાલ સુધી એ અભિનેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationઅમદાવાદની સિવિલમાં ચાર ગણો ઓક્સિજન વપરાશ, માત્ર 15 દિવસમાં 764 ટન
April 21, 2021 10:17 AMકોરોનાના કહેર વચ્ચે આજે અનેક વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ
April 21, 2021 10:13 AMજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું
April 21, 2021 09:58 AMથલાઈવી ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થશે : કંગના
April 21, 2021 09:53 AMદિલ્હી કેપિટલ્સ સામે હાર્યા બાદ રોહિત શર્માને વધુ એક ઝટકો : ફટકારાયો રૂ.12 લાખનો દંડ
April 21, 2021 09:17 AM