કોરોના વાયરસનું  ગ્રહણ મારુતિને લાગ્યું, 2 પ્લાંટ બંધ

  • March 23, 2020 11:39 AM 265 views

 

કોરોના વાયરસનું ગ્રહણ હવે દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીને લાગ્યું છે. કંપનીએ તેના 2 પ્લાન્ટમાં પ્રોડકશન બંધ કર્યું છે. કોરોના વાયરસનો વધતો વ્યાપ  જોતાં પ્લાન્ટને તાત્કાલિક અસરથી બંધ કર્યા છે. આ બે પ્લાંટમાંથી વર્ષે  15 લાખ કાર બનાવવામાં આવે છે. આગામી સુચના ન મળે ત્યાં સુધી પ્લાંટ બંધ કરવા આદેશ કરાયા છે.