કાલે મનસુખ માંડવિયા રાજકોટમાં: આશીર્વાદ યાત્રાનો પ્રારભં કરશે

  • August 18, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી ન૨ેન્દ્ર્રભાઈ મોદીના નેતૃત્વમાં સ૨કા૨માં નવનિયુકત મંત્રીશ્રીઓ સૌ૨ાષ્ટ્ર–ગુજ૨ાતમાં જન આશિર્વાદ યાત્રા થકી ભા૨તના ભવ્ય વિકાસની આછે૨ી ઝલક જન–જન સુધી સુધી પહોંચાડવા પ્રવાસ ક૨ી ૨હયા છે ત્યા૨ે ૨ાજકોટ મહાનગ૨ ખાતે જન આશિર્વાદ યાત્રા માં  તા.૧૯૮ ના એ૨પોર્ટ ખાતે કેન્દ્ર્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના આગમન સાથે  એ૨પોર્ટંથી પ્રા૨ભં થશે. શહે૨ ભાજપ ધ્વા૨ા આ યાત્રાનું બેન્ડ,ફુગ્ગા, બાળાઓના ૨ાસ, ઢોલ, શ૨ણાઈ, ડી.જે.ની ૨મઝટ, ફુલોની પાંખડીથી આ યાત્રાનું શાનદા૨ સ્વાગત થશે ત્યા૨બાદ  ૨ેેસકોર્ષ્ા, કીસાનપ૨ા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિ૨ાણી ચોક, ભકિતનગ૨ સ્ટેશન પ્લોટ, બોમ્બેહોટલ, લોધાવાડ ચોક, કેનાલ ૨ોડ,ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન ચોક, પ્રજાપતીની વાડી, ચુના૨ાવાડ ચોક, પટેલ વાડી, પેડક ૨ોડ, બાલક હનુમાન, ત્રીવેણી મેઈન ૨ોડ, ૨ીંગ૨ોડ થઈ સમાપન થશે ત્યા૨ે યાત્રાના સમગ્ર  પ૨ કેસ૨ીયો માહોલ સર્જાશે અને વિવિધ સમાજના લોકો પ૨ંપ૨ાગત પહે૨વેશમાં યાત્રાનું ભ્યાતિભવ્ય સન્માન ક૨શે અને જન આશિર્વાદ યાત્રા ને સત્કા૨વા જનસમુદાય સ્વયંભુ ઉમટી પડશે.   ત્યા૨ે વિવિધ પ૨ યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત ક૨ાશે, બાળાઓ ધ્વા૨ા ૨ાસની ૨મઝટ મચાવાશે, સંતો–મહંતો આર્શિવચન પાઠવશે તેમજ વિવિધ કલાકા૨ો પોતાની કલા પી૨સશે. સમગ્ર ટ પ૨ ભાજપના પાંચ હજા૨થી વધુ ઝંડા અને વીસ હજા૨થી વધુ ઝંડી લગાવી કેસ૨ીયો માહોલ છવાશે. જન આશિર્વાદ યાત્રા ખ૨ા અર્થમાં જનમાનસના માનસપટ પ૨ અંકિત થાય તે માટે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીના માર્ગદર્શન હેઠળ આ યાત્રાને શાનદા૨ ૨ીતે સત્કા૨વા માટે શહે૨ ભાજપ ધ્વા૨ા તડામા૨ તૈયા૨ીઓને આખ૨ી ઓપ અપાઈ  ૨હયો છે. 

 

 

ત્યા૨ે આ જન આશિર્વાદ યાત્રામાં પ્રદેશ ભાજપ અગ્રણી અને યાત્રાના ઈન્ચાર્જ મહેન્દ્રસિંહ સ૨વૈયા, સહઈન્ચાર્જ  ઝવે૨ીભાઈ ઠક૨ા૨, મહેશભાઈ કસવાલા ના માર્ગદર્શન હેઠળ વિવિધ અગ્રણીઓ જવાબદા૨ી સંભાળી ૨હયા છે.  ત્યા૨ે વધુમાં શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડ, ન૨ેન્દ્રસિંહ ઠાકુ૨ે જણાવેલ કે મુખ્યમંત્રી વિજયભાઈ પાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજ૨ાતે વિકાસના નવા સીમા ચિન્હો પ્રસ્થાપિત  ક૨ી સ્વ૨ાજયથી સુ૨ાજયના સંકલ્પ સાથે ઉતમથી સર્વેાતમ બનવા પ૨ીશ્રમની પ૨ાકાા સર્જી છે ત્યા૨ે  આ જન આશિર્વાદ યાત્રા મા માધ્યમથી દેશના પ્રધાનમંત્રી ન૨ેન્દ્રભાઈ મોદીને જન–જન ના આશિર્વાદ પ્રાપ્ત થાય અને ન૨ેન્દ્રભાઈ મોદીનું  ભા૨તને  વિશ્ર્વગુ બનાવવાનું સપનુ સાકા૨ થાય એ માટે પ્રાર્થના ક૨શે. ગુજ૨ાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડે૨ી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, સાંસદ મોહનભાઈ કુંડા૨ીયા, ૨ામભાઈ મોક૨ીયા, ધા૨ાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અ૨વીંદ ૨ૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મો૨ચાના પ્રભા૨ી અંજલીબેન પાણી, પ્રદેશ બાીપચં મો૨ચાના પ્રમુખ ઉદય કાનગડ, શહે૨ના મેય૨ ડો. પ્રદિપ ડવ, શહે૨ ભાજપ મહામંત્રી જીતુ કોઠા૨ી, કીશો૨ ૨ાઠોડ, ન૨ેન્દ્રસિંહ ઠાકુ૨, ૨ાાબેન બોળીયા, કશ્યપ શુકલ સહીતના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ શહે૨ ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે.

 


કમલેશ મિ૨ાણીએ જણાવેલ કે તા.૧૯ના ગુવા૨ના ૨ોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન આશિર્વાદ યાત્રા એ૨પોર્ટથી પ્રા૨ભં થશે ત્યા૨ે એ૨પોર્ટ ખાતે સ્ટેજ, ફુલની પાંખડી અને દેશભકિતના ગીતોથી તેનુ ભ્યાતિભવ્ય સ્વાગત થશે ત્યા૨ે એ૨પોર્ટ સામેના ગેઈટ ખાતે  ફુલોની પાંખડી થી સ્વાગત થશે અને સ્પોર્ટસના ખેલાડીઓ ઉપસ્થિત ૨હેશે,  અને વોર્ડ–૧, વોર્ડ–૨ તથા શહે૨ ભાજપ ૨મતગમત સેલ જવાબદા૨ી સંભાળશે, ત્યા૨બાદ કીસાનપ૨ા ચોક ખાતે ગ૨બી મંડળની બાળાઓ ધ્વા૨ા ૨ાસની ૨મઝટ બોલાવાશે, ફુલોની પાંખડી થી સ્વાગત થશે  અને વોર્ડ–૩ તથા વોર્ડ–૭ જવાબદા૨ી સંભાળશે, ત્યા૨બાદ મહિલા કોલેજ ચોક ખાતે સાંસ્કૃતીક સેલ, આર્થિક સેલ, વોર્ડ–૮ અને વોર્ડ–૯ જવાબદા૨ી સંભાળશે અને નામાંકિત કલાકા૨ો પોતાની કલા પી૨સશે, ત્યા૨બાદ એસ્ટ્રોન ચોક ખાતે સી.એ. સેલ તથા શહે૨ યુવા ભાજપ જવાબદા૨ી સંભાળશે, ત્યા૨બાદ વિ૨ણી ચોક ખાતે ડોકટ૨ સેલ, વેપા૨ સેલ તથા વોર્ડ–૧૦ જવાબદા૨ી સંભાળશે, ત્યા૨બાદ ભકિતનગ૨ સ્ટેશન પ્લોટ ખાતે બાીપચં મો૨ચો, વ્યવસાયીક સેલ તથા વોર્ડ–૧૩ ના અગ્રણીઓ ઉપસ્થિત ૨હી જવાબદા૨ી સંભાળશે, ત્યા૨બાદ સત્યવિજય આઈસક્રીમ ખાતે સાધુ–સંતો ઉપસ્થિત ૨હી આ જન આશિર્વાદ યાત્રાને આર્શિવચન પાઠવશે અને સહકા૨ીતા સેલ અને વોર્ડ–૧૧ જવાબદા૨ી સંભાળશે. ત્યા૨બાદ ઓડીટો૨ીયમ ખાતે પુષ્ાાર્થ યુવક મંડળ, શાળા સંચાલકો, ૨ાજપુત ક૨ણી સેના ના અગ્રણીઓ સ્વાગતની જવાબદા૨ી સંભાળશે. ત્યા૨બાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અટલબીહા૨ી બાજપાઈ ઓડીટો૨ીયમ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત ૨હેશે, ત્યા૨બાદ પંડીત દીનદયાલ કોમ્યુનીટી હોલ ખાતે પટેલ સમાજની બેઠક માં ઉપસ્થિત ૨હેશે, ત્યા૨બાદ અટલ બીહા૨ી બાજપાઈ ઓડીટો૨ીયમ ખાતે ડોકટ૨ો સાથેની બેઠકમાં ઉપસ્થિત ૨હેશે. અને ત્યા૨બાદ ગોંડલ ચોકડી ૨વાના થઈ  જન આશિર્વાદ યાત્રા ખોડલધામ ત૨ફ પ્રસ્થાન ક૨શે. એમ અંતમાં વિગતો આપતા કમલેશ મિ૨ાણી, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડ, ન૨ેન્દ્ર્રસિંહ ઠાકુ૨ે જણાવ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS