એક્ટર મનોજ બાજપેયીને થયો કોરોના, અટકાવી દેવાયું ફિલ્મનું શૂટિંગ

  • March 12, 2021 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
એક્ટર મનોજ બાજપેયી કોરોનાગ્રસ્ત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તે સેલ્ફ કોરોન્ટાઇન છે. એક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. આ મામલે ફિલ્મની ટીમ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. 

 

 

જણાવવામાં આવ્યું છે કે મનોજ ડિસ્પેચ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તેના નિર્માતા રોની સ્ક્રૂવાલા છે મનોજ બાજપેયી હાલ કોરોન્ટાઈન છે. તે તમામ સાવધાનીઓ રાખી રહ્યા છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS