ઉત્તર પ્રદેશના મેરઠથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો હતો. અહીં એક લગ્ન સમારોહના જમણવારમાં તંદૂરી રોટી બનાવતા એક વ્યક્તિનો વીડિયો આગની જેમ વાયરલ થયો હતો. આ વ્યક્તિ રોટી બનાવી તેમાં થૂંકી રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી.
આ વ્યક્તિની આ હરકતથી બીમારી ફેલાવાનું જોખમ વધે તેમ હોવાથી પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ વ્યક્તિ વિરુદ્ધ હિંદૂ જાગરણ મંચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને આધારે પોલીસે તેની ધકપકડ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationએલન મસ્કની મુશ્કેલીઓ વધી : સેટેલાઈટ કંપની સ્ટારલિંકને ભારતમાં કાર્યરત થવા આવી છે અડચણ
April 15, 2021 06:53 PMદાણાપીઠમાં શુક્ર-શનિ-રવિ લોકડાઉન પૂર્વે ધૂમ ખરીદી: ટ્રાફિકજામ
April 15, 2021 05:59 PMવોટ્સએપ યુઝ કરતી મહિલાઓ સાવધાન : તમને 'તીસરી આંખ' કરે છે ટ્રેક
April 15, 2021 05:55 PMરાજકોટમાં કોરોનાથી જૈન સાધ્વીજી પુષ્પાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા
April 15, 2021 05:24 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech