સામોસુ બની આવી રહ્યો છે મલ્હાર ઠાકર, જુઓ ફિલ્મનું મજેદાર ટ્રેલર

  • February 11, 2020 10:35 AM 442 views

મલ્હાર ઠાકર અને માનસી પારેખની ફિલ્મ ગોળકેરીનું ટ્રેલર અને ગીતો યૂટ્યૂબ પર ધૂમ મચાવી રહ્યા છે. આ ફિલ્મ 28 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે.  

 

મલ્હાર ઠાકર અને માસનીની જોડી ફિલ્મમાં જોરદાર હશે તેવું ટ્રેલર પરથી લાગે છે. આ ફિલ્મમાં મલ્હાર અને માનસી સિવાય મુખ્ય કલાકારોમાં વંદના પાઠક, સચિન ખેડેકર પણ જોવા મળશે.  ફિલ્મની અન્ય એક ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં બાદશાહ અને પાર્થિવ ગોહેલએ એક ગીત ગાયું છે. આ ગીતને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.