પુરૂષ વંધ્યત્વ તેમજ અન્ય પુરૂષ જાતીય રોગો માટે
આઇ.ટી.આર.એ. ખાતે કાયચિકિત્સા વિભાગ દ્વારા ખાસ વાજીકરણ ઓ.પી.ડી. શરૂ.
આઇ.ટી.આર.એ. ખાતે ખાસ વાજીકરણ ઓ.પી.ડી. (પુરૂષ વંધ્યત્વ તેમજ અન્ય પુરૂષ જાતીય રોગો) માટે કાયચિકિત્સા વિભાગ દ્વારા સપ્તાહના દર મંગળવાર, બુધવાર અને શુક્રવારના રોજ સાંજે ૦૩:૩૦ થી ૦૬:૦૦ દરમિયાન ઓ.પી.ડી. નં બી-૧૦, પી.જી. હોસ્પિટલ બિલ્ડિંગ, જામનગર ખાતે વિશેષ વાજીકરણ ઓ.પી.ડી શરૂ કરવામાં આવી છે.
અહીં પુરૂષ વંધ્યત્વ, શિશ્નોત્થાનમાં સમસ્યા, શુક્રાણુંની ઉણપ, અને અન્ય પુરૂષ જાતીય રોગોની સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત ગર્ભધારણ પૂર્વે કાઉન્સેલિંગના ભાગરૂપે તંદુરસ્ત સંતાનની પ્રાપ્તિ માટે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી ખાનપાન અને જીવનશૈલીમાં ફેરફારો અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે.
આ વિશેષ સારવારનો લાભ લેવાં સંસ્થાના પ્રભારી નિયામક પ્રો. વૈદ્ય બી. જે. પાટગીરી દ્વારા યાદીમાં જણાવવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરંભડા અને વરવાળા સીમમાં વિદેશી દારુ-બિયરના જથ્થા સાથે શખ્સો પકડાયા
June 07, 2025 12:10 PMલગ્ને લગ્ને કુવારી 47 વર્ષની દીપશિખાને પ્રેમની તલાશ
June 07, 2025 12:10 PMભાગ્યશ્રીના પતિએ લગ્નના 35 વર્ષ પછી ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું
June 07, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech