રંગ સાથે નહીં આ રીતે ઉજવી મલાઈકાએ હોળી, જુઓ તમે પણ

  • October 28, 2020 11:34 AM 

 

બોલિવૂડના સ્ટાર્સએ રંગોથી ધુળેટી ઉજવી હતી ત્યારે મલાઈકાએ અલગ જ અંદાજમાં હોળી મનાવી હતી. મલાઈકાએ તેના ફેન્સને અલગ રીતે જ હોળી વિશ કરી હતી. મલાઈકાએ અલગ અલગ રંગના ફુગ્ગા સાથે તસવીર શેર કરી હતી. જો કે આ તસવીરના કારણે તેને કેટલાક યુઝર્સએ ટ્રોલ પણ કરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS