મેકઅપ ન વીખાવો જોઈએ

  • March 24, 2020 02:06 PM 538 views

કોરોનાથી બચવા માટે અત્યારે લોકો માસ્ક પહેરીને ફરતાં જોવા મળી રહ્યા છે. જો કે હંમેશા મેકઅપથી સજ્જ રહેતી મહિલાઓ માટે માસ્ક મુસીબત બની રહ્યું છે પરંતુ તેનો પણ જુગાડ એક માનુનીએ કરી લીધો છે. તેણે પોતે કરેલો મેકઅપ દેખાય તેવું માસ્ક બનાવીને પહેર્યું છે. તેની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ ૯૦ લાખ વ્યુ મળી ચૂક્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application