6 મહીનાની થઈ તારા, માહીએ શેર કર્યો ખાસ video

  • February 04, 2020 09:17 AM 4 views

માહી વિજ અને જય ભાનુશાલીની જોડથી કોઈ અજાણ નહીં હોય. માહી વિજ છેલ્લા ઘણા સમયથી ટેલીવીઝનની દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફોલોવર્સના સંપર્કમાં સતત રહે છે. માહીએ ઓગસ્ટ 2019માં એક દીકરીને જન્મ આપ્યો હતો. તેમણે પોતાની દીકરીનું નામ તારા રાખ્યું છે. તારા તાજેતરમાં જ 6 માસની થઈ છે અને આ દિવસે માહીએ ખાસ વીડિયો શેર કરી ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.