ડીપ રેડ સાડીમાં માધુરી લાગી રહી છે સુંદર, લગ્ન-પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન

  • May 06, 2021 10:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માધુરી દીક્ષિત ફરી એકવાર તેના એથનિક લુકમાં જોવા મળી છે. તેણે ઈંસ્ટા પર ડીપ રેડ સાડીમાં કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે સુંદર દેખાઈ રહી છે. 

 

 

માધુરીએ પહેરેલી સાડી લગ્ન કે પાર્ટી માટે બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સાડી તમે પણ તમારા વોર્ડરોબમાં રાખી શકો છો. આ સાડી ઓનલાઈન પણ મળી શકે છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS