ભાવનગરમાં ૧૧૩ વર્ષની ઉંમરે વેકિસન લેતાં મદનમોહનદાસબાપુ

  • June 09, 2021 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેર મધ્યે લોક આસ્થા–ભકિતના અનેરા કેન્દ્ર બિંદુ અને ૨૫૦ વર્ષ જૂના ગોળીબાર હનુમાનજી મંદિરના ૧૧૩ વર્ષની વય ધરાવતા મહતં પૂ.મદનમોહનદાસ બાપુએ કોરોના વેકિસન લઈને રસીકરણ અભિયાનને વેગ આપ્યો હતો. તેમણે આ અભિયાનને ઉત્સવની જેમ વધાવી લેવા અપીલ કરી હતી. ગોળીબાર હનુમાનજી મંદિરના મહતં પૂય મદન મોહનદાસ બાપુએ ભકતોને જણાવ્યું હતું કે સરકારના આ મહા અભિયાનને ઉત્સવની જેમ વધાવો સમાજનો પ્રત્યેક નાગરિક વેકિસનેશન અવશ્ય કરાવે અને સ્વસ્થ ભારત સુરક્ષિત ભારત મહા અભિયાનમાં પોતાનું યોગદાન આપી રાષ્ટ્ર્ર ભાવનાને ઉજાગર કરે!


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS