પ્રેમમાં ગળાડૂબ સારાની તસવીરો થઈ વાયરલ

  • October 28, 2020 11:34 AM 

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ લવ આજ કલ-2 આવી રહી છે. આ ફિલ્મના પ્રમોશનમાં કાર્તિક અને સારા વ્યસ્ત જોવા મળે છે. કાર્તિક અને સારા અલી ખાન તાજેતરમાં જ એક શોમાં પ્રમોશન માટે પહોંચ્યા હતા. આ પ્રમોશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જ્યારે સારા અલી ખાનએ તેના ઈંસ્ટાગ્રામ પર પણ તેની તસવીરો શેર કરી હતી. જેમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application