તમારું મેદસ્વિતાપણું હંમેશા માટે દૂર કરશે આ ૪ વસ્તુનું સેવન

  • October 28, 2020 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજના સમયમાં મોટાપો એટલે કે મેદસ્વીતા સૌથી મોટી સમસ્યા છે. લોકો થોડોક  વજન  વધતા જ જમવાનું છોડી દેતા હોય છે,અને ડાયટ શરુ કરી દેતા હોય છે. જેના લીધે ક્યારેક શરીરમાં વિક્નેશ પણ આવી જતી હોઈ છે. છતાં પણ આપણે વજન ઓછો કરવાનાં સંભવ તમમાં પ્રયત્નો કરીએ છીએ ત્યારે તમે પણ જો  મેદસ્વીતા થી પરેશાન હોવ તો આ અમુક વસ્તુ વિશે જાણી લો જેનું સેવન કરવાથી તમારો વજન પણ ઘટશે અને તમારે ડાયટીંગ કરવાની પણ કોઈ જરૂર નહી પડે. 

વજન ઘટાડવામાં મદદગાર ૪  વસ્તુ.

 

ગ્રીન ટી

વજન ઘટાડવા માટે ગ્રીન ટીને શ્રેષ્ઠ પીણું માનવામાં આવે છે. તેમાં રહેલું પુષ્કળ પોલિફેનોલ હોય છે. પોલિફેનોલ્સ આપણને ઘણા રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે.

 

લીંબુ પાણી
 
લીંબુને વિટામિન સીનો સ્રોત માનવામાં આવે છે. દરરોજ સવારે લીંબુનું શરબત અથવા લીંબુનું પાણી પીવાથી વજન ઓછું થાય છે. તમારા આહારમાં પણ અથાણા કે પછી કોઈ પણ રીતે લીંબુનો સમાવેશ કરો, હકીકતમાં, લીંબુમાંથી મળતું પેક્ટીન ફાયબર શરીરને ભુખ લાગવા દેતું નથી. અને વધારે પડતું ખાવાથી આપણને ટાળે છે.જેથી આપડા શરીરનું વજન પણ જળવાઈ રહે છે.

 

જીરાનું પાણી

જીરાને મસાલાના રૂપમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ શું તમેં જાણો છો કે જીરાથી મેદસ્વીતા પણું દુર કરી શકાય છે.જીરામાં રહેલું એન્ટીઓક્શીડંટ અને મિનરલ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.

 

આદુનું પાણી 

આદુનો ઉપયોગ શરદી અને ખાંસી માટે દવા તરીકે થાય છે. મધ સાથે આદુ ખાવાથી કફની સમસ્યામાં પણ 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS