લોકસભા ચૂંટણી ફરી અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો, 35 IPSની બઢતી તથા બદલીના અપાયા આદેશ

  • April 14, 2024 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યના 35 IPSની બઢતી તથા બદલીનો ઓર્ડર અપાયો છે, જેમાં રાજકોટ રૂરલ SP જયપાલસિંહ રાઠોડને DIGનું આ પ્રમોશન આપી રાજકોટ રૂરલ SPની જગ્યા અપગ્રેડ કરાઈ છે, તો વડોદરાના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને સુરત CP બનાવાયા છે. અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક સહિતના 20 અધિકારીઓનું પ્રમોશન કરાયું છે.  વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિંહમા કોમરની નિયુક્તિ કરાઇ છે. તરૂણ દુગ્ગલને મહેસાણાના નવા SP બનાવાયા છે, ઓમ પ્રકાશ જાટને અમદાવાદ જિલ્લા પોલીસ વડાની જવાબદારી સોંપવામી આવી છે











લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application