લોકસભા સ્પીકર ઓમ બિરલા કોરોના પોઝિટિવ

  • March 22, 2021 02:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા સ્પીકર ઓમ બિરલા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. ઓમ બિરલાએ કોરોના પોઝિટિવ હોવાની જાણકારી પોતે ટ્વીટ કરીને આપી છે. ઓમ બિરલાએ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાની તપાસ કરાવવા માટે કહ્યું છે. નોંધનીય છે કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી ઓમ બિરલા દિલ્હી એઇમ્સમાં સારવાર લઈ રહ્યા છે. જ્યાં વરિષ્ઠ ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS