નોટબંધી કરતા પણ મોટી ભૂલ છે લોકડાઉન: કમલ હાસનનો મોદીને પત્ર

  • October 28, 2020 02:04 AM 1905 views

કોરોના વાયરસના પ્રકોપના પગલે ભારત સરકાર દ્રારા ૩ સાહ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં અનેક લોકોને દરરોજના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દેશમાં ગરીબ લોકોને બે ટંકના ભોજન માટે ખૂબ જ મહેનત કરવી રહે છે. યારે આ લોકડાઉનના પગલે અનેક લોકો બેરોજગાર થઈ ચૂકયા છે. હવે આ વાત સાઉથના સુપરસ્ટાર એકટર અને રાજકિય નેતા કમલ હાસન માટે પણ ચિંતાનું કારણ બની ગઈ છે. તેમણે એક પત્ર થકી પોતાની વાત લખી હતી.


કમલ હાસને પોતાના પત્રમાં લખ્યું હતું કે વડાપ્રધાન દ્રારા દેશભરમાં લોકડાઉનનો નિર્ણય અસંતુષ્ટ્ર છે. તેમને એવું લાગે છે કે લોકડાઉન મોદી સરકાર દ્રારા કરવામાં આવેલી નોટબંધી પણ મોટી ભૂલ છે.
કમલ હાસને લખ્યું છે કે મેં ૨૩ માર્ચે લખેલા પોતાના લેટરમાં વિનંતી કરી હતી. કે આવી સ્થિતિ ઉત્પન ના કરવામાં આવે જેના કારમે દેશભરના ગરીબોને તકલિફનો સામનો કરવો પડે. જોકે, બીજા દિવસે લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યું હતું. એવી જ રીતે જેવી રીતે નોટબંધીની જાહેરાત કરી હતી. પરંતુ અમે તમારા ઉપર વિશ્વાસ દાખવ્યો હતો. પરંતુ હત્પં ખોટો હતો. અને તમને પણ ખોટા હતા. સમયે તમને ખોટા ઠેરવ્યા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application