14 એપ્રિલ સુધીના લોકડાઉનમાં શું રહેશે ચાલુ અને શું બંધ ?

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વડાપ્રધાન મોદીએ 14 એપ્રિલ સુધીના લોકડાઉનની ઘોષણા કરી છે. આ લોકડાઉન દેશભરમાં લાગુ હશે. તેવામાં લોકોમાં ચિંતા પણ વ્યાપી છે કે આ 21 દિવસ દરમિયાન તેઓ જીવન જરૂરી વસ્તુઓ મેળવી શકશે કે નહીં. તો ચાલો તમારી ચિંતા દૂર કરીએ અને જણાવીએ કે આ લોકડાઉનમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ... 

 

જાણો શું રહેશે ચાલુ ?

સરકારી સેવાઓ 
દૂધ-શાકભાજી, અનાજની દુકાનો ચાલુ રહેશે.
આવશ્યક સેવાઓના પરિવહન અને ઈ-કોમર્સ ચાલુ.
હોસ્પિટલ, મેડિકલ સ્ટોર અને મેડિકલ વસ્તુઓનુ ઉત્પાદન કરતા વ્યવસાય.
પશુ આહાર, ઘાસચારો મળે તે જગ્યા ચાલુ રહેશે.
વીજ ઉત્પાદન, ઈન્ટરનેટ, મોબાઈલ, આઈટી ચાલુ રહેશે.
પાણી પુરવઠાની સેવાઓ, પેટ્રોલ પંપ ચાલુ રહેશે.
બેંક, ATM, સ્ટોક એક્સચેંજ ચાલુ રહેશે.
પોસ્ટ, કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરિટી સેવા ચાલુ રહેશે.

 

જાણો શું રહેશે બંધ?

ફેક્ટરી, ગોડાઉન, કારખાના, ઉદ્યોગો બંધ રહેશે
રાજ્યમાં ઓફિસો, ફેક્ટરીઓ સદંતર બંધ રહેશે
હોટલ અને રેસ્ટોરેન્ટ બંધ રહેશે
AMTS અને BRTS અને સીટી બસ બંધ રહેશે
પેસેન્જર વાહનો પર પ્રતિબંધ
જાહેર ગાર્ડન પર પણ પ્રતિબંધ
મેટ્રો, ટ્રેન અને ST બસ બંધ રહેશે
ખાણીપીણી બજાર બંધ
ખાનગી ઓફિસો પણ રહેશે બંધ
મોલ અને મલ્ટીપ્લેક્ષ બંધ
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021