લિસા હેડને શેર કર્યા બેબી બંપ ફ્લોન્ટ કરતા ફોટો, સાથે લખ્યું કે.....

  • April 29, 2021 08:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી લિસા હેડન ટૂંક સમયમાં ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે. તેની આ ગર્ભાવસ્થા દરમિયાન  લિસાએ ફરીવાર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે. આ સાથે જ તે ફરી એકવાર તે તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને ચર્ચામાં આવી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

 


અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોટા પુત્ર સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે.  આ ફોટો શેર સાથે તેણે એક સુંદર પોસ્ટ પણ લખી હતી. લિસાએ લખ્યું છે કે ત્રીજી ગર્ભાવસ્થા પછી હું સમજી ગઈ કે બેબી બમ્પ દરમિયાન કેવી રીતે પોશાક પહેરવા જોઈએ. લીસા હેડન આ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે.   

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lisa Lalvani (@lisahaydon)


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS