લઠ્ઠ માર હોળીની શરુ થઈ તૈયારી, મહિલાઓએ કરી લાઠીને તેલની માલિશ

  • March 04, 2020 01:14 PM 416 views

વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી લઠમાર હોળીની તૈયારીઓ બરસાનામાં શરુ થઈ ચુકી છે. આ હોળી અહીંના બ્રાહ્મણ સમાજની સ્ત્રીઓ રમે છે. આ મહિલાઓએ લઠ માર હોળીની તૈયારીઓ શરુ કરી દીધી છે. મહિલાઓએ પોતાના સાજ-શ્રૃંગારની સાથે લાકડીઓને પણ તેલ પીવડાવવાનું શરુ કર્યું છે જેથી તેની મજબૂતી વધી જાય. અહીં લઠ માર હોળી ઉપરાંત રસિયા અને ભાંગની તરંગ પણ પ્રખ્યાત છે. જો કે લોકો અહીંની લઠમાર હોળી જોવા વધારે તલપાપડ હોય છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application