બ્લેક બ્યુટી બિપાશાએ પતિ સાથે કર્યું રેમ્પ વોક, જુઓ pics

  • February 14, 2020 05:09 PM 39 views

લકમે ફેશન વીકની ધમાકેદાર શરૂઆત થઈ છે. આ ફેશન વીકનો બીજો દિવસ હતો. આ દરમિયાન બોલિવૂડ કપલ બિપાશા બાસુ અને એક્ટર કરણ સિંહ ગ્રોવર વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતાં રેમ્પ પર જોવા મળ્યા હતા.