રકુલ પ્રીત સિંહનો લેડી બોસ અવતાર વાયરલ, જુઓ Pics

  • April 28, 2021 12:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રકુલ પ્રીત સિંહ તેની ફેશન સેન્સને દરેક વખતે એક લેવલ ઉપર લઇ જાય છે. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ 'સરદાર કા ગ્રાંડસન' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેવામાં તેણે ફરી એકવાર પોતાના લેડી બોસનો અવતારને દેખાડ્યો છે.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)


 

ફિલ્મના ટ્રેલર લોંચ પહેલા રકુલે ફોટોશૂટ કરાવ્યું જેમાં તેણે પિંક સિંગલ શોલ્ડર ટોપ પહેર્યું હતું અને તેની સાથે બ્લેક ફીટિંગ પેન્ટ પહેર્યું હતું. આ ડ્રેસ તેના પર ખૂબ જ સુંદર લાગે છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS