કચ્છ : કોરોના મહામારીના મુશ્કિલભર્યા સમયમાં ગુરુનાનક લંગર સેવા શરૂ

  • October 28, 2020 11:34 AM 
  • કોરોના મહામારીના મુશ્કિલભર્યા સમયમાં પૂર્વ કચ્છના મુખ્ય મથક ગાંધીધામ, આદિપુર અને અંજારમાં ગુરુનાનક લંગર સેવા શરૂ
  • કોરોના મહામારીના મુશ્કિલભર્યા સમયમાં પૂર્વ કચ્છના મુખ્ય મથક ગાંધીધામ આદિપુર અને અંજારમાં ગુરુનાનક લંગર સેવા શરૂ કરાઇ છે. જેમાં જરૂરિયાતમંદ લોકોને ટિફિન પહોંચાડવામાં આવે છે. દરરોજ બપોરે અને સાંજે ટિફિન આપવામાં આવે છે. દૈનિક 7000 થી 7500 ટીફીન ગુરુનાનક લંગર સેવાના ભાગરૂપે પહોંચાડવામાં આવે છે. આદિપુર ગાંધીધામમાં કોઈ પણ ભૂખ્યું ના રહે એના માટે સેવા સર્વોપરી સંસ્થાએ આ અભિયાન હાથ ધર્યું છે. દરેક જરૂરિયાતમંદ લોકો ને મફત ફૂડ પેકેટ અને ટિફિન ની સેવા આપવામાં આવી રહી છે આ મુશ્કેલી ભર્યા સમયમાં દરેક જરૂરિયાતમંદ માણસને ટિફિન પહોંચાડવામાં આવી રહ્યું છે જે સેવા બિરદાવવાલાયક છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS