લૂટકેસની સફળતાથી ખુશ થયા કુણાલ ખેમુ અને સોહા, શેર કરી તસવીરો

  • August 01, 2020 09:25 AM 323 views

 

બોલિવૂડ એક્ટર કુણાલ ખેમુની ફિલ્મ લૂટકેસ ઓનલાઈન રિલીઝ થઈ ગઈ છે. અભિનેતા લાંબા સમયથી આ ફિલ્મ માટે ચર્ચામાં હતો. હવે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે કૃણાલ અને તેની પત્ની સોહા અલી ખાને ખૂબ જ ફિલ્મી શૈલીમાં ફિલ્મની સકસેસને સેલિબ્રેટ કરી છે.

 

કુણાલ અને સોહા બંનેએ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટામાં બંને ટીવી સ્ક્રીનની સામે બેઠા છે. બંનેની વચ્ચે એક રેડ સૂટકેસ રાખેલું છે. કૃણાલે ફોટો શેર કરતાં લખ્યું હતું - પતિ, પત્ની અને લૂટકેસ... આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર રજૂ કરવામાં આવી છે.   

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application