બ્રેક અપ બાદ વધુ બોલ્ડ બની ક્રિષ્ના શ્રોફ

  • November 19, 2020 01:05 PM 457 views

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ તેના રિલેશનશિપ સ્ટેટસને લઈને ચર્ચામાં છે. તેણે તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યાના સમાચાર સામે આવ્યા હતા. કૃષ્ણાએ ઇબાન સાથેની તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કાઢી નાખી હતી. એટલું જ નહીં, તેણે એક ઇન્સ્ટા સ્ટોરી દ્વારા તેના તમામ ચાહકોને અપીલ કરી હતી કે તેઓ તેમને ઇબાન સાથેના ફોટોમાં ટેગ ન કરે.  આ સત્તાવાર જાહેરાત બાદ તે પુલ સાઈડ પર રિલેક્સ કરતી જોવા મળી છે. તેણે કેટલીક તસવીરો પણ શેર કરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application