ટેલિવિઝન અભિનેત્રી શિવાંગી જોષી અને એરિકા ફર્નાન્ડીઝની સંપત્તિ વચ્ચે છે આટલું અંતર 

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની શિવાંગી જોષી ઉર્ફ નાયરા અને કસોટી જિંદગી કી ની એરિકા ફર્નાન્ડીસ ઉર્ફ પ્રેરણા આ બંને અભિનેત્રીનો સમાવેશ સૌથી વધારે આવક ધરાવતી અભિનેત્રીઓમાં થાય છે. આ બંને અભિનેત્રીની ફેન ફોલોઈંગ ખૂબ જ સારી છે. સખી લાંબા સમય સુધી ચાલનારી ધારાવાહિક યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના મોહસીન ખાન ઉર્ફ કાર્તિક સાથે  22 વર્ષની શિવાંગીની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખુબ જ પસંદ પડી રહી છે. આ જોડી માટે લોકો માં એક પ્રકારની દિવાનગી જોવા મળે છે. આ જોડી ને તો પ્રેમથી કાયરા કહે છે.

 

બીજી તરફ 23 વર્ષની એરિકા ખૂબ જ લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ કસોટી જિંદગી કી ના બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. જેના મુખ્ય પાત્ર અનુરાગ બસુ ઉર્ફ પાર્થ સમથન અને પ્રેરણાની લવ સ્ટોરીમાં નાટકીય મોડ આવ્યો છે જે દર્શકોને જકડી રાખે છે.

 

એ અંગે કોઈ બેમત નથી કે આ સફળ શોના કલાકારોને ખુબ જ પરિશ્રમ કરવો પડે છે અને 24 કલાક કામ કરવું પડતું હોય છે. પરંતુ તેના માટે તેમને તગડી રકમ પણ આપવામાં આવતી હોય છે.

 

શિવાંગી અને એરિકા  બંને સૌથી વધારે પૈસા કમાનાર અભિનેત્રીમાંથી એક છે. વર્ષો સુધી ઘણા ક્ષેત્રો ઉપરાંત ટેલીવિઝન ક્ષેત્રે   શિવાંગી સિરિયલના માધ્યમથી પણ પૈસાની કમાણી કરે છે. તે એક લક્ઝરી કાર પ્રાઉટની માલિક છે.એક રિપોર્ટ પ્રમાણે આ ગોર્જિયસ અભિનેત્રીને કોઈ સંબંધી 2019 સુધી બે મિલિયન ડોલર એટલે કે 14 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

 

જયારે  એરિકા 2014માં પેન્ટાલૂન ફેમિના મિસ મહારાષ્ટ્રની વિજેતા રહી ચુકી હતી સોશિયલ મીડિયા અને youtube પર પ્રસિદ્ધ છે.ખુશ રંગ પ્યાર કે એસે ભી લોકપ્રિય થવાની સાથે કેમેસ્ટ્રીમાં યોગદાન આપ્યું હતું એક રિપોર્ટ પ્રમાણે 2020 સુધી અમેરિકાની કુલ સંપત્તિ લગભગ 6 થી 7 કરોડ છે. એની પાસે પણ કેટલીક લક્ઝરી કાર અને મુંબઈમાં એક એપાર્ટમેન્ટ પણ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS