એવા મુહૂર્ત વિશે જાણો છો કે જેમાં બધા જ કામ સફળ થાય

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આપણે હિન્દુ પરંપરાઓમાં મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત વિશેષ મહત્વ છે કોઈપણ શુભ કાર્ય કરતી વખતે શુભ મુહૂર્તમાં કરવાની માન્યતા છે પછી ભલે ગૃહ પ્રવેશ હોય કે પછી વાહન ખરીદવાની કે ઓફિસના શુભારંભ ની વાત હોય. મોટા મોટા બિઝનેસના કરતા  હોય કે પછી લગ્ન જેવા માંગલિક કાર્ય હોય તમામ ખાસ જો મુહુર્તમાં જ કરવામાં આવે છે કે જેથી કાર્ય સફળતાપૂર્વક પાર થઈ શકે. મુહૂર્ત નો અર્થ હોય છે કે શુભ સમયે જ્યારે ગ્રહ અને નક્ષત્ર પ્રાકૃતિક દિવ્ય ઊર્જાઓ માટે તમને અનુકૂળ હોય છે, જે સમયમાં પ્રાકૃતિક ઊર્જા તમને સહાયક થાય છે, તે સમયમાં કરવામાં આવેલ આ કાર્ય સફળ થાય છે, ભવિષ્યમાં તેના સારા પરિણામો મળે છે.

 

જ્યોતિષના મુહુર્ત માં આમ તો શુભ મુહૂર્ત બતાવવામાં આવ્યા છે. દરેક નાના-મોટા કામો માટે વર્ષભરમાં ઘણા બધા મુહૂર્ત હોય છે, પરંતુ એક ખાસ મુહુર્ત હોય છે જે ખૂબ જ શુભ હોય છે. સાથોસાથ આ મુહુર્ત  રોજ પણ હોય છે. આ મુહુર્તનું નામ છે અભિજીત મુહૂર્ત.અભિષેક મુહુર્તને  ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં અનેક દોષો નષ્ટ કરવાની ક્ષમતા હોય છે, તેમજ આ સમયમાં શરૂ કરવામાં આવેલા કામ નિર્ધારિત રીતે સફળ થતા હોય છે.આ મહત્વ તમામ કાર્યો વિજય અપાવે છે આ માટે અભિષેકને વિજય મુહૂર્ત પણ કહેવામાં આવે છે.

 

રોજ મધ્યકાળમાં બપોરે 12 કલાક અને 24 મિનિટ પહેલા અને 24 મિનિટ એટલે કે 48 મિનિટ સુધી રોજ અભિજીત મુહૂર્ત હોય છે, કોઈપણ મહત્વપૂર્ણ કામ કરવા માટે આ મુહુર્ત માટે સમય હોય છે એવામાં જો તમે કોઈ કાર્ય કરવા માટે સારો હતો ન હોય તો દિવસના મધ્યકાળમાં અભિષેક કરી શકો છો અને નવા કામની શરૂઆત કરવાથી તમને તેનું ફળ મળે છે.


ભદ્રા કાળમાં પણ જો તમે કોઈ શુભ કામ કરવા માંગતા હોય તો અભિષેકની સાથેના સમયમાં કરી શકો છો, આ સમયમાં બધાનો દોષ પણ નષ્ટ થઈ જાય છે, ઘર બનાવવા માટે પૂજન કરવાનું હોય કે પછી ગ્રહ પ્રવેશ કરવાનો હોય, ગાડી લેવાની હોય કે ઓફિસનું ઓપનિંગ કરવાનું હોય,ધંધાના સોદા કરવાના હોય કે કોઈપણ સગાઈ લગ્નાદિ માંગલિક કાર્યો કરવાના હોય, જે રોજિંદા દિવસમાં કરવા હોય તો અભિષેક સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS