જાણો શેન વોર્નની અજબ પ્રેમની અઢળક કહાની

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નની જેટલી ચર્ચા તેમની રમતલઈને થાય છે, તેનાથી વધારે તે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.  એવું કહેવામાં આવે છે કે પ્રેમ માત્ર એક જ વખત થાય છે પરંતુ શેન વોર્ન પર આ કહાવત ફીટ બેસતી નથી.

 


શેન વોર્નના જીવનમાંમાં એક બાદ એક છોકરીઓ આવતી ગઈ તેઓ દરેકને પોતાનું દિલ થઈ ચૂક્યા હતા. તેઓ કેટલીય યુવતીઓને અઢળક પ્રેમ કરી ચૂક્યા છે, અને તમે જાણીને નવાઈ પામશો કે તેમની પ્રેમિકાઓના લિસ્ટમાં મોડેલથી લઈ અભિનેત્રી સહિતની યુવતીઓનો સમાવેશ થાય છે. તો ચાલો  તેમના જીવનની આવી પ્રેમ કહાની વિશે જાણીએ.

 

લિઝ હર્લે

 

શેન વોર્નના ડિવોર્સ 2005માં સિમોન સાથે થઈ ગયા હતા. ત્યારબાદ સતત તેમની પ્રેમ કહાની ને લઈને ચર્ચામાં આવતા રહ્યા બાદ પણ અભિનેત્રી લિઝ હર્લે સાથે તેમનું સૌથી લાંબો અફેર ચાલ્યું અને તેઓ ચર્ચામાં રહ્યા. તેને પ્રથમ વખત વર્ષ 2010માં મળ્યા હતા પરંતુ ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2013માં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ અભિનેત્રીની તેના એક બોયફ્રેન્ડ સાથેની નજદીકતા તેમના બ્રેકઅપનું કારણ બન્યું.

 

બે મોડલ સાથે એક સાથે અફેર

 

વર્ષ 2006માં વોર્નનું નામ બે મોડેલ સાથે એક સાથે જોડાયું હતું. જેમાંથી એક મોરાલી ન્યૂઝીલેન્ડની હતી અને બીજી એમાં એક ટીવી પ્રેઝન્ટર હતી.

 

લો સ્ટુડેન્ટ કેથરીન

 

લન્ડનની લો સ્ટુડન્ટ કે  જે શેન વોર્ન કરતા લગભગ 20 વર્ષ નાની છે તેમની સાથે શેનવોર્નને ઘણી વખત જોવામાં આવ્યા હતા અને ખબરોની માનીએ તો બંને વચ્ચે ઘણા સમય સુધી સંબંધ રહ્યા હતા.

 

મોડેલ એમિલી

 

એમીલી અને શેન વોર્ન બન્નેની પ્રથમ મુલાકાત 2014ના જુલાઈ મહિનામાં થઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે અફેરની ખબરો ખુબ ઉડી હતી, એટલું જ નહીં શેન વોર્ન અને એમિલી પોતાના ત્રણ બાળકો સાથે યુરોપ ટૂર પણ ગયા હતા, પરંતુ આ સંબંધ પણ ટકી ન શકયો અને માત્ર ત્રણ મહિનામાં જ બંને અલગ થઈ ગયા.

 

વર્તમાન


વોર્ન પોતાની લવ લાઈફને લઈને એક વખત ફરીથી ખબર માં આવ્યા છે વોર્નનું  નામ આજકાલ પોતાના બેસ્ટ ફ્રેન્ડ માઇકલ ક્લાર્કની પૂર્વ પત્ની કાઇલી બોલ્ડી સાથે જોડવામાં આવી રહ્યું છે. ખબરો પ્રમાણે ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડી કાઈલીને લાઈન મારી રહ્યા છે. વોર્ન સોશિયલ મીડિયા પર તેની દરેક તસવીરને લાઈક કરી રહ્યા છે. જેના દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે કાઈલીની સાથે નજદીકી બનાવવા માટે તે ખૂબ જ બેતાબ છે. એ જાણી લઈએ કે ક્લાર્ક અને કાયલીના આ વર્ષનાં પ્રારંભમાં જ ડિવોર્સ થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS