આજે સંકટ ચતુર્થી, જાણો મહત્વ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે 8 જૂનના દિવસે સંકટ ચતુર્થીની તિથિ છે. આજના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે ભગવાન ગણેશજીની કૃપાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે, બાપાના ભક્તોથી કષ્ટ હંમેશા દૂર રહે છે. આજે સવારે 9 અને 56 મિનીટ  પર ચંદ્રમાના આકાશમાં દર્શન થયા હતા.

 

સંકટ ચતુર્થી વ્રત માત્ર ફળ અને જળ એટલે કે જમીનની અંદર છોડના ભાગનું ભોજન ગ્રહણ કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે. આ રીતે કરવાથી સંકટ ચતુર્થીના વ્રતનો પૂર્ણ લાભ મળે છે. ભારતમાં બટાકા અને મગફળી થી બનેલા ભોજનને ખાઈ શકાય છે, સાબુદાણાની ખીચડી પણ લઈ શકાય છે.

 

ચંદ્રમાના દર્શન કર્યા બાદ આ વ્રતનું સમાપન કરવામાં આવે છે સંકટ ચતુર્થીના દિવસે સાંજે ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે ચંદ્રમાની કંકુ, ચંદન અને મધ  મિશ્રિત દૂધ થી અર્ધ્ય આપવામાં આવે છે તેમજ પ્રભુ ગણેશજીને આરતી કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS