બોલિવૂડની બહુચર્ચિત જોડી સૈફીનાની અધધધ... સંપત્તિ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


સેફ અલી ખાન અને કરિના કપૂર નું નામ બોલિવૂડની બહુ ચર્ચિત જોડી ની યાદીમાં આવે છે. બંને પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. આ સિવાય તેમની લાઈફ સ્ટાઈલને લઈને પણ ખાસ્સી ચર્ચા થતી હોય છે. પ્રોપર્ટીના મામલામાં સૈફ અને કરીના ઇન્ડસ્ટ્રીના ટોપ સેલિબ્રિટીની યાદીમાં આવે છે. સૈફ અલી ખાન હરિયાણામાં પટોડી ગામમાં વડવાઓની હવેલી આવેલી છે. જેને પટૌડી પેલેસના નામથી ઓળખવામાં આવે છે. જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે. આ સિવાય મુંબઈમાં તેમનો આલિશાન બંગલો આવેલો છે જેની 7 સજાવટમાં રાજવી ઘરાનાની ઝલક જોવા મળે છે અને એ પણ એક ઘર લીધું છે જેની કિંમત પણ કરોડ રૂપિયાની થાય છે આવો જાણીએ કે આ કપલ પાસે કેટલી સંપત્તિ છે.


સૈફ અને કરીના પાસે મુંબઈમાં આલિશાન બંગલો છે જેનું નામ ફોર્ચ્યુન હાઈટ છે આ ઘરમાં સેફ અને કરીના દીકરા તેમની સાથે રહે છે આ બંગલાની સજાવટમાં રાજવી કરાની છાંટ જોવા મળે છે અને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ છે આ કારણે તેના ઘરમાં એક અલગ જગ્યા બનાવવામાં આવી છે ઘરમાં વિન્ટેજ તથા નવાબી શાનો શોકત વાળી સજાવટની તમામ ચીજો ઉપલબ્ધ છે હાલમાં કરિના અને સૈફે પોતાના બંગલાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો ચીના કારણે તેની ભવ્યતાનો અંદાજ આવી શકે છે.


સ્વિટ્ઝર્લૅન્ડ દુનિયાનો સૌથી સુંદર અને મોંઘા શહેરોમાંથી એક છે ત્યારે એક રિપોર્ટ પ્રમાણે સૈફ અને કરીના કપૂર ખાન સલમાન શાનદાર ઘર આવેલું છે જેની કિંમત ૩૩ કરોડ રૂપિયા હોવાનું મનાય છે. આ ઘર બરફથી લદાયેલા ઊંચા ઊંચા પહાડોની વચ્ચે તથા લીલા ઘાસ ના મેદાનની વચ્ચે સ્વર્ગની અનુભૂતિ નો અહેસાસ કરાવે છે. એ જાણીએ કે પટોડી પરિવાર દર વર્ષે નવા વર્ષની ઉજવણી અહીં જ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS