ચોમાસામાં ગરમ ગરમ મક્કાઈ આરોગો અને આરોગ્ય માટે મેળવો આટલા લાભ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 વરસાદમાં શેકેલી મકાઈ સૌને ખૂબ જ ભાવે છે. લોકો મકાઈ સિવાય પાપકાર્ન ,શેકેલા મકાઈના દાણાના પણ ખૂબ શોખીન હોય છે. જે સામાન્ય માણસથી  માંડીને મોટી મોટી કંપનિયો વેચે છે.  મકાઈ બાફીને તેને આમલીના ચટણી સાથે ખાવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. મકાઈનું  ગરમ-ગરમ સૂપ  દરેક મોસમમાં સ્વાસ્થ્ય માટે સારુ  છે અને સ્વીટ કાર્ન સૂપની તો વાતો જ અનોખી છે. 


 
મકાઈનું શરબત ,મુરબ્બો અનેક બનાવટી માખણ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. અને એના રેશે માટીના વાસણ , દવાઓ રંગરેજ કાગળની વસ્તુ અને કાપડ બનાવવામાં કામ આવે છે. પશુઓના ધાનના રૂપે પણ આ ઉપયોગમાં લેવાય  છે. હૃદયરોગ વિશેષજ્ઞ મકાઈનું તેલ અને ખાદ્ય પદાર્થોમાં તેનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. એક પ્રકારની દારૂ અને બીયર બનાવવામાં પણ એનો પ્રયોગ કરાય છે.

 

 પેટના અલ્સર અને કબ્જિયાતથી મુક્તિ અપાવવામાં સહાયક છે. 


 
વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. 


 
નબળાઈમાં સારી ઉંર્જા આપે છે. 


 
બાળકોના સૂકા રોગમાં પણ ફાયદાકારી છે. 


 
આ મૂત્ર પ્રણાલી પર નિયંત્રણ રાખે છે. 


 
દાંત મજબૂત રાખે છે. અને કાર્નફ્લેક્સના રૂપમાં ઉપયોગમાં લેવાતા હૃદયરોગમાં પણ લાભકારી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS