રવિવારે સૂર્યગ્રહણનો ભારતમાં કેવો હશે નજરો, જાણો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આ મહિને ચંદ્ર ગ્રહણ બાદ સૂર્યગ્રહણ લાગુ થવાની જરૂર છે 21 જૂને રવિવારના દિવસે સૂર્યગ્રહણ થશે ત્યારે ભારતમાં પણ જોવા મળશે આ માટે અહીં ગ્રહણનો સૂતક કાળ લાગુ પડશે.21મીએ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે ગ્રહણ એક ખગોળીય ઘટના છે. સૂર્ય ગ્રહણમાં ચંદ્રમા, સૂર્ય અને પૃથ્વી એકજ રેખામાં આવી જાય છે. જેથી સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચી શકતા નથી. આ ઘટનાને સૂર્યગ્રહણ નામથી ઓળખવામાં આવે છે.

 

 લાગુ થનારી સૂર્યગ્રહણ મિથુન રાશિમાં જોવા મળશે તેમ જ વલય આકારનું હશે. ભારતમાં તેમજ અન્ય દેશોમાં તે નિહાળી શકાશે ગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે નવ પંદર કલાકે શરૂ થઈ જશે અને બપોરે ત્રણ અને ચાર મિનિટે સમાપ્ત થઈ જશે ત્યારે બપોરે ૧૨ અને દસ મિનિટે તે વધારે પ્રભાવમાં જોવા મળશે ચાલો જાણીએ આ સૂર્યગ્રહણ ભારતમાં કેવુ દેખાશે.

 


 આ સૂર્યગ્રહણ એક ચમકતી સોનાની રીંગ જેવું નજરે પડશે આ ખગોળીય ઘટના ગ્રહણ દરમિયાન જ્યારે ચંદ્રમા સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકવાની કોશિશ કરશે. આ સમય દરમિયાન સૂર્યના કિનારા ની ગોળાઈ જોવા મળશે તેમજ બિલકુલ કોઈ સોનાની વીંટી જેવું નજરે પડશે વાસ્તવમાં આ નજારો જોવો અદભુત રહેશે જોકે આ ઘટનાને ખુલ્લી આંખે બિલકુલ ન જોવી આ રીતે આ ગ્રહણ જોનારાને નુકસાન થાય છે આ ગ્રહણને જોવા માટે સોલાર ચશ્મા ટેલિસ્કોપ પિનહોલ કેમેરા સૂર્યગ્રહણ પ્રોજેક્ટર અને શરદી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.

 


i પૂર્ણ ગ્રહણ જ્યારે ચંદ્રમા પૂરી રીતે સૂર્ય ને ઢાંકી દે છે ત્યારે પૂર્ણ સૂર્યગ્રહણ રચાય છે આંશિક સૂર્યગ્રહણ માં જ્યારે ચંદ્રમા સૂર્ય અને આંશિક રૂપે ઢાંકી દે છે ત્યારે ગ્રહણ થાય છે ત્યારે ભયંકર સૂર્ય ગ્રહણ સૂર્ય ની મધ્યમાં ચંદ્રમાની છાયા પસાર થાય છે તો તેની ચારો તરફ એક ચમકીલો ગોળ વર્તુળ જોવા મળે છે જેને વલયાકાર સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

 


સૂર્ય ગ્રહણ દરમિયાન લાગુ થતાં સુતક ના 12 કલાક પહેલાં જ તેનો પ્રભાવ પડવાની શરૂઆત થઈ જાય છે અને ગ્રહ ની સમાપ્તિ સાથે તે પૂર્ણ થઇ જાય છે.આ દરમિયાન વિશેષ સાવધાની રાખવાની આવશ્યકતા હોય છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ ગ્રહણ કાળમાં પૂજાસ્થળ ના દરવાજા બંધ કરી દેવા જોઇએ જેથી ગ્રહની ખરાબ અસર ભગવાન પણ ન પડે આ સૂર્ય ગ્રહણ બાદ સ્નાન દાન અને મંત્ર જાપ કરવાનું વિશેષ ફળ પ્રાપ્ત થશે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS