ખતરોં કે ખિલાડી 11ના સ્પર્ધકોએ કરી બીચ પર મસ્તી, જુઓ તસવીરો

  • May 20, 2021 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી પર લોકપ્રિય રહેલા ખતરોં કે ખિલાડી શોની 11મી સીઝનનું શૂટિંગ શરુ થઈ ચુક્યું છે. આ શોમાં આ વખતે પણ લોકપ્રિય કલાકારો જોવા મળશે. આ શોનું શૂટિંગ કેપટાઉનમાં ચાલી રહ્યું છે. ત્યારે શોની સતત ચર્ચાઓ થઈ રહી છે. 

 

 

કેપટાઉનમાં આ સ્પર્ધકો શૂટિંગ સાથે મસ્તી પણ કરી રહ્યા છે. તાજેતરમાં જ સ્પર્ધકો બીચ પર પહોંચ્યા હતા.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun Sood (@varunsood12)

 

જેની કેટલીક તસવીરો તાજેતરમાં નિક્કી તંબોલી અને તેની સાથેના સ્પર્ધકોએ ઈંસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં જોવા મળે છે કે તેઓ બીચ પર કેટલી ધમાલ કરે છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS