BREAKING NEWS

પીજીવીસીએલના વાયર ચોરીના ગુન્હામાં આરોપીને જામીન મુક્ત કરતી ખંભાળીયા કોર્ટ

  • June 03, 2026 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીજીવીસીએલના વાયર ચોરીના ગુન્હામાં આરોપીને જામીન મુક્ત કરતી ખંભાળીયા કોર્ટ

આ કેસની હકીકત એવી છે કે લાલપુર તાલુકાના રહીશ (૧) અશોકભાઈ મોહનભાઈ કણઝારીયા (૨) ધર્મેન્દ્રભાઈ લાભુભાઈ મકવાણા (૩) શની ઉર્ફે શાની બાલુભાઈ ચુડાસમા વિરૂધ્ધ ખંભાલીયા પોલીસ સ્ટેશનમાંથી બી.એન.એસ.કલમ મુજબ પી.જી.વી.સી.એલ. ના રૂ. ૭,૭૭,૦૦૦ ની કિંમતના એલ્યુમીનીયમ વાયર ચોરીના ગુન્હામાં અટક કરવામાં આવતાં આરોપીઓએ જામીન મુકત થવા ખંભાલીયાના એડીશ્નલ સેસન્સ જજની કોર્ટમાં જામીન અરજી કરતાં આરોપીઓ તરફે રોકાયેલ ખંભાલીયાના યુવા એડવોકેટની દલીલોને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીઓને જામીન ઉપર મુકત કરેલ છે.
​​​​​​​
આ કેસમાં આરોપીઓ તરફે ખંભાળીયા​​​​​​​ના યુવા એડવોકેટ ધ્રુમીલ એમ. પંચમતીયા તથા તરુણકુમાર જે. વિઠ્ઠલાણી રોકાયેલ હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application